સુવિચારો

           સુવિચાર 


(1)આવ નહીં આદર નહીં,

                  નહીં નયન મા નેહ,..

   તે ઘર કદાપિ ન જઈએ,

                   ભલે કંચન વરસે મેહ ..........



પ્રસ્તુત કાવ્ય પંક્તિ મા કવી શ્રી કહે છે કે જેના ઘરે અપણે જઈએ અને આપણ ને માન ન મળે તો તે ઘરે જવું ન જોઈએ,પછી ભલે ને તેના ઘરે સોના નો વરસાદ થતો હોય તો તે કામનો નથી.


ભગવાન શ્રી કૃષ્ણ એ પણ દુર્યોધન ના ૫૬ પકવાન ધુંકારાવી ને વિદુર ની ઘરે ભાજી ખાધી હતી અપણે આપણું સન્માન ખોઈ કામ ન કરવું જોઇએ. દરેક વ્યક્તિ ને પોતાનું સન્માન વ્હાલું હોય છે..તેથી તેવા ઘરે જવું ન જોઈએ કે જે ઘરે આપણ ને પ્રેમ થી બોલાવે પણ નહિ.



           (2)

   

   છે ગરીબ ના કૂવામાં તેલ નું ટીપું ડૉહ્ળુ, 

                       અને..... 

   શ્રીમતો ની કબર પર ઘી ના દીવા થાય... 


પ્રસ્તુત કાવ્ય પંક્તિ મા કવી શ્રી કહે છે કે ગરીબો ને ખાવા માટે તેલ નું ટીપું પણ નથી હોતું, પણ સીમાંત ની કબરો માં ઘી ના દીવા થાય છે. સીમંત લોકો ગરીબો ની મદદ કરે તો દુનિયા માં કોઈ ગરીબ રહે નહીં.

      પરંતુ ગરીબો ને ખાવા માટે તેલ નું ટીપું નહીં પણ શ્રીમત ની કબરો માં ઘી ના દીવા થાય છે

Comments